દસાડાના મેતાસરમાં દલિત પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો
દસાડાના મેતાસર ગામે જાહેર કૂવે પાણી ભરવા ગયેલી દલિત યુવતીને રોકી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી પરિવારોનો સામાજિક-આર્થિક બહિષ્કાર કરાતા 6 સામે એટ્રોસિટી નોંધાઈ.
દસાડાના મેતાસર ગામે જાહેર કૂવે પાણી ભરવા ગયેલી દલિત યુવતીને રોકી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી પરિવારોનો સામાજિક-આર્થિક બહિષ્કાર કરાતા 6 સામે એટ્રોસિટી નોંધાઈ.
મહેસાણાના બાસણા ખાતે આવેલી મરચન્ટ કોલેજમાં દસાડાની દલિત દીકરીની આત્મહત્યાને લઈને મહેસાણા જિલ્લાના દલિતોમાં ભારે આક્રોશ છે, સમાજે હવે આરપારની લડાઈ શરૂ કરી છે.