વેજલપુરમાં ડૉ.આંબેડકર જયંતિએ નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ યોજાયો
અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલના રોજ ડો.આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં બહુજનોએ લાભ લીધો હતો.
અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલના રોજ ડો.આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં બહુજનોએ લાભ લીધો હતો.
દલિત-આદિવાસીઓની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરી ભાગલા પાડ્યા બાદ મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે દલિતોને રીઝવવા જંગલને ડો.આંબેડકરનું નામ આપ્યું છે.
મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ મહુમાં ત્રિ દિવસીય બાબાસાહેબ જન્મોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે.
ઈડરમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર વિશે એક ઈસમે અતિશય વાંધાજનક કોમેન્ટ કરતા એક જાગૃત દલિત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોડી રાત્રે અસામાજિક તત્વો Dr. Ambedkar ની પ્રતિમાને ખંડિત કરીને જતા રહ્યા. સવારે ઘટનાનો ખ્યાલ આવતા દલિત સમાજે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો.
એકબાજુ ભારતમાં મનુવાદીઓ ડૉ. આંબેડકરની ગરિમાને ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે અમેરિકાએ ન્યૂયોર્કમાં મુખ્ય રસ્તાને મહાનાયક Dr. Ambedkar નું નામ આપ્યું છે.
Mahad Satyagraha મુદ્દે બહુમતી સવર્ણ હિંદુઓ હજુ પણ એ સમજી શકતા નથી કે ડૉ.આંબેડકરનો એ સંઘર્ષ પાણી માટે નહીં પરંતુ માનવ અધિકારોની સ્થાપના માટે હતો.
ભારતમાં આ પહેલી અને એકમાત્ર હોસ્પિટલ છે જેના દરેક રૂમની દિવાલ પર ડો.આંબેડકરનો ફોટો લાગેલો છે. એટલું જ નહીં હોસ્પિટલમાં જ એક નાનકડું બૌદ્ધ વિહાર પણ છે.
એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.
વિખ્યાત અભિનેતા અમોલ પાલેકર વ્યુફાઈન્ડર નામથી પોતાની સ્મરણકથા લઈને આવ્યા છે. જેમાં તેઓ ડો.આંબેડકર અને નામદેવ ઢસાળ શા માટે ગમે છે તેની વાત કરે છે. વાંચો સંગીતા પટેલનો લેખ.