ભાજપની રાજપૂત મહિલા નેતા નકલી SC સર્ટિફિકેટ પર મંત્રી બની ગઈ?

MP Minister Pratima Bagri a Rajput or a Dalit

ભાજપની રાજપૂત મહિલા નેતા દલિતોની અટકનો ઉપયોગ કરી, નકલી એસસી સર્ટિફિકેટ પર SC અનામત સીટ પર ચૂંટણી લડીને રાજ્યકક્ષાની મંત્રી બની ગઈ. હાઈકોર્ટે કડક આદેશો આપ્યા.

ઠાકુર મહિલા નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટણી જીતી મંત્રી બની ગઈ?

Pratima bagri MP

ભારતના બંધારણ મુજબ અનુસૂચિત જાતિ માટેની અનામત સીટો પર માત્ર એસસી સમાજના ઉમેદવારો જ ચૂંટણી લડી શકે છે. પણ અહીં એક સવર્ણ મહિલા તેમનો હક ખાઈ ગયાનો આરોપ લાગ્યો છે.