2 વીઘા જમીન માટે રાજપૂતો-દલિતો વચ્ચે લોહિયાળ જંગ, 300 પોલીસ તૈનાત

fight between Dalits and Thakurs

2 વીઘા જમીનના વર્ષો જૂના વિવાદમાં ઠાકુર અને દલિત સમાજ વચ્ચે પથ્થરમારો અને હિંસા ફાટી નીકળી. ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. 300 પોલીસ જવાનો તૈનાત કરાયા.