ગાંધીધામમાં 150 પરિવારો 40 વર્ષથી પાયાની સુવિધાથી વંચિત

Gandhidham deprived of basic amenities

ગાંધીધામમાં 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ ઝંખતા 150 પરિવારોની વ્યથા NHRC પહોંચી, 2-3 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં થશે સુનાવણી.