ગાંધીનગર સચિવાલયમાં એક્ટિવિસ્ટ ચંદ્રિકાબેન સોલંકીને ‘બ્લેકલિસ્ટ’ કરાયા!

Chandrikaben Solanki blacklisted

ગાંધીનગર સચિવાલયમાં દલિત એક્ટિવિસ્ટ ચંદ્રિકાબેન સોલંકીને ‘બ્લેકલિસ્ટ’ કહી પ્રવેશ રોકાતાં લોકશાહી અને મંત્રી મનીષા વકીલ સામે આકરા સવાલો ઉઠ્યા છે.