મેળામાંથી પરત ફરી રહેલી બે સગીર આદિવાસી બહેનો પર ગેંગરેપ

gang-raped

Adivasi News: મેળામાંથી પરત ફરી રહેલી બે સગીર આદિવાસી બહેનોને ત્રણ યુવકોએ કારમાં અપહરણ કરીને ગેંગરેપ કર્યો. એક આરોપી પકડાયો, બે હજુ ફરાર.

દલિત યુવતીને જંગલમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો

dalit news

દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જંગલ પાસે ફરી રહી હતી. બદમાશોએ યુવતીના બોયફેન્ડને માર મારીને બેભાન કરી નાખ્યો. પછી યુવતી પર ગેંગરેપ કર્યો.