‘ગુજરાતના નિર્માણના પાયામાં આદિવાસીઓનો લોહી-પરસેવો છે’

Gujarat danta news

Adivasi News: બનાસકાંઠાના પાડલીયામાં આદિવાસીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આક્રમક.

ગુજરાતના મંત્રીમંડળમાં ઠાકોર સમાજને અન્યાય થયોઃ ગેનીબેન

Geniben Injustice with Thakor community

પાલનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન-અલ્પેશ ઠાકોર એક મંચ પર. ગેનીબેનને ઠાકોર સમાજને અન્યાયની વાત કરી.

પાટણમાં ઠાકોર સમાજે દીકરીઓ માટે 15 લાખના ખર્ચે લાઈબ્રેરી બનાવી

patan news

પાટણમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રૂ.15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું.