ગુજરાત વિધાનસભામાં SC, ST, OBC ને ફાળવાતી રકમ મુદ્દે હોબાળો

amount allocated to SC ST OBC

ગુજરાત વિધાનસભામાં SC, ST અને OBC નિગમોને ફાળવવામાં આવતી રકમ મુદ્દે મંત્રીના જવાબથી અસંતોષ વ્યક્ત કરી વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો.

વિધાનસભામાં ભાજપના ધારાસભ્યે વિપક્ષની ભૂમિકા ભજવી!

bjp mla ck raulji

ભાજપના ધારાસભ્ય સી. કે. રાઉલજીએ કહ્યું કે, મહેસૂલ અને માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચારની બૂ આવે છે અને તલાટીઓ લાંચ માંગે છે.

વિધાનસભાની કાર્યવાહી જોવામાં ઠાકોર કલાકારોની બાદબાકી કેમ?

vikram thakor

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોવા માટે એકેય ઠાકોર સમાજના કલાકારને ન બોલાવાતા સુપર સ્ટાર વિક્રમ ઠાકોરે વીડિયો બનાવી નારાજગી વ્યક્ત કરી.