પ્રેમીપંખીડા માટે માઠા સમાચાર, લગ્ન કાયદામાં ફેરફાર થશે

amend marriage laws

પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીઓ માટે માઠા સમાચાર છે. રાજ્ય સરકાર પ્રેમ લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર કરશે.

ગુજરાતમાં 3.65 કરોડ લોકો સરકારી અનાજ પર જીવવા મજબૂર

Gujarat Model

Gujarat Model: ગુજરાતની અંદાજિત 7.50 કરોડની વસ્તીમાંથી 3.65 કરોડ લોકો સરકારી અનાજ પર નિર્ભર.

ગુજરાતમાં 5 વર્ષમાં 11 હજાર લઘુ ઉદ્યોગોને તાળાં લાગી ગયા

Gujarat News

Gujarat News: વાઈબ્રન્ટ ગુજરાતના કરોડોના રોકાણના દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો. ગુજરાતમાં લઘુ ઉદ્યોગોની માઠી દશા.

ક્યાંથી ભણે ગુજરાત? 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું

Gujarat school dropout numbers

special story: ગુજરાતમાં વર્ષ 2025-26માં 2.40 લાખ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે. 341 ટકાનો વધારો થયો.

ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો

Gujarat liquor ban:

Gujarat liquor ban: ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો. રાજસ્થાનના સાંસદે કહ્યું, ‘ગુજરાતમાં 500ની બોટલ 1500માં મળે છે.’

કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત ટોચે, 6 વર્ષમાં 95 આરોપીનાં મોત

custodial deaths in Gujarat

custodial deaths in Gujarat: કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશભરમાં ટોચ પર. છેલ્લાં 6 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 95 આરોપીઓના મોત.

દારૂબંધી ક્યાં છે? ચોટીલામાં છેક પંજાબથી કરોડોનો દારૂ પહોંચી ગયો

Chotila news

Special Story: ગુજરાતની દારૂબંધી માત્ર નામની. છેક પંજાબથી 2.13 કરોડનો દારૂ ચોટીલા પહોંચી ગયો. મુંદ્રામાંથી 1.7 કરોડનો દારૂ પકડાયો.

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું

Drugs in Gujarat

Drugs in Gujarat: ગુજરાત દારૂ બાદ હવે ડ્રગ્સનું પણ એપીસેન્ટર બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લાં 5 વર્ષમાં 91 કિલો ડ્રગ્સ પકડાયું.

બોલો લો! ગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસ સામે વધુ ફરિયાદ થઈ

Gujarat police news

Special story: ગુજરાતમાં ભાજપના રાજમાં ગુંડાઓ-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું આંકડાઓ કહે છે.

હવે ગુજરાતમાં તલાટીઓ કૂતરા શોધવા નીકળશે!

Gujarat Talatis task of finding dogs

સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન બાદ ગ્રામ વિકાસ કમિશનરનો પરિપત્ર. પંચાયતોને ફિડીંગ ઝોન બનાવવા સૂચના.