ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું
Drugs in Gujarat: ગુજરાત દારૂ બાદ હવે ડ્રગ્સનું પણ એપીસેન્ટર બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લાં 5 વર્ષમાં 91 કિલો ડ્રગ્સ પકડાયું.
Drugs in Gujarat: ગુજરાત દારૂ બાદ હવે ડ્રગ્સનું પણ એપીસેન્ટર બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લાં 5 વર્ષમાં 91 કિલો ડ્રગ્સ પકડાયું.
Special story: ગુજરાતમાં ભાજપના રાજમાં ગુંડાઓ-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું આંકડાઓ કહે છે.
સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન બાદ ગ્રામ વિકાસ કમિશનરનો પરિપત્ર. પંચાયતોને ફિડીંગ ઝોન બનાવવા સૂચના.
PSIની 858 અને લોકરક્ષકની 12733 જગ્યા માટે ઉમેદવારો 3થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. જાણો સંપૂર્ણ વિગત
જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું, દારૂ-જુગારની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરશે.
Jignesh Mevani એ કહ્યું- ‘સસ્પેન્ડ-ટ્રાન્સફરની ધમકી આપી નાના કર્મચારીઓ પાસે વિરોધ કરાવાય છે.’ સાથે બીજી પણ જાહેરાત કરી.
મેડિકલ કૉલેજોમાં EWS ની આડમાં ચાલતું લોલમલોલ. ફોર્મ ભરતી વખતે જે ગરીબ હતા તેમણે 1 કરોડ ટ્યુશન ફી ભરીને એડમિશન લીધાં.
ગુજરાતમાં SIR ની કામગીરીમાં છેલ્લાં 4 દિવસમાં 4 BLO ના મોત થઈ ચૂક્યા છે. આજે વડોદરામાં વધુ એક શિક્ષિકાનું મોત થયું છે.
ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા જાહેર કરવા માટે બૌદ્ધ અનુયાયીઓ વતી એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી.
ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં ફેરફાર કરીને કામના કલાકો 8 થી વધારીને 12 કરી દીધાં છે. તે ખરેખર કોનું હિત જોઈને કરાયા છે તે સમજો.