ગુજરાતના ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત

Gujarat farmers Relief package

માવઠાનો માર ઝીલી રહેલા ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું રૂ.10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 26 પૈકી 23 મંત્રીઓ કરોડપતિ, 5 સામે કેસ

Gujarat New cabinet

Gujarat New cabinet: ગુજરાતના નવા મંત્રીમંડળમાં 26 માંથી 23 મંત્રીઓ કરોડપતિ છે. 6 મંત્રીઓ માંડ ધો.8 થી 12 પાસ છે અને 5 સામે કેસ છે.

ગુજરાતમાં દિવાળીમાં લોહીની હોળીઃ 5 દિવસમાં 15 હત્યા

Gujarat news

દિવાળીના તહેવારના 5 દિવસમાં ગુજરાતમાં 15 હત્યાઓ થઈ છે. કાળી ચૌદશ અને દિવાળીના 48 કલાકમાં 10 લોકોની હત્યા, ફટાકડા ફોડવા બાબતે 2ના ખૂન.

ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં બળાત્કારની 9000 ઘટનાઓ નોંધાઈ

rape incidents in Gujarat

ગુજરાતમાં ત્રણ વર્ષમાં બળાત્કારની 9000 ઘટનાઓ નોંધાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, બળાત્કારના ત્રણ ટકા આરોપીને પણ સજા નથી થતી.

ગુજરાતમાં 17 નવા તાલુકા બન્યાં, સરકારે જાહેરાત કરી, જુઓ યાદી

17 new talukas

ગુજરાત સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા 17 નવા તાલુકાની જાહેરાત કરી છે. જુઓ ક્યા જિલ્લામાં ક્યા તાલુકા બન્યાં.

ગુજરાતમાં આંગણવાડીના બાળકોના રૂ.242 કરોડ તંત્રે વાપર્યા જ નહીં

Gujarat Anganwadi

ગુજરાતમાં આંગણવાડીના બાળકોના ખોરાક, યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે આવેલા રૂ. 242.39 કરોડ અધિકારીઓએ વાપર્યા જ નહીં. ઓડિટમાં ઘટસ્ફોટ.

અમદાવાદના સરખેજમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત

Ahmedabad Three youths die after boat capsizes

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.

કોરોનાનો મૃત્યુ આંક છુપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

Corona death toll in Gujarat

કોરોનાકાળમાં લોકોના મોતના આંકડાઓ છુપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને રહ્યું છે. જાણો કેટલા લોકો મર્યા હતા, સરકારે શું આંકડો આપ્યો.

ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદન મામલે સમગ્ર દેશમાં બીજા ક્રમે

gujarat news

2023-24માં મત્સ્ય ઉત્પાદન 9.08 લાખ મેટ્રિક ટન હતું, જે વધીને 2024-25માં 10.37 લાખ મેટ્રિક ટન થવાની શક્યતા.

ગુજરાત સરકારે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની સહાય બંધ કરી

nomadic caste students

ડિપ્લોમાં કોર્ષમાં ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળનાર વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને હવે રજિસ્ટ્રેશન, પરીક્ષા અને શિક્ષણ ફી પેટે મળતી સહાય નહીં મળે.