‘ગુજરાતમાં 40 ટકા બાળકો કુપોષિત, અધિકારીઓ 16,000ના સૂકામેવા ખાઇ ગયા’
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે નકલી અધિકારીઓ, કચેરી પકડાઈ ત્યાં નકલી જેલ પણ રેરા બિલ્ડીગમાં ચાલતી હતી.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે નકલી અધિકારીઓ, કચેરી પકડાઈ ત્યાં નકલી જેલ પણ રેરા બિલ્ડીગમાં ચાલતી હતી.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સીધો જવાબ આપવાના બદલે ગોળ-ગોળ વાતો કરતાં વિપક્ષના ધારાસભ્યો ચૈતર વસાવા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા હતા.
પૂર્વ અમદાવાદના બાળકોને શીંગ ચણા, સુખડી પીરસાય છે, જ્યારે પશ્ચિમના બાળકોને રોસ્ટેડ મસાલા શીંગ ચણા, વેજ પુલાવ, જીરા પુલાવ, દાળ ઢોકળી પીરસાય છે.
ગુજરાત સરકારની દેવું કરીને ઘી પીવા જેવી નીતિ. હાલ ગુજરાતમાં જન્મતું દરેક બાળક રૂ. 66 હજારનું દેવું લઈને જન્મે છે. જાણો ત્રણ વર્ષ પછી આ આંકડો ક્યાં પહોંચશે.