ગુજરાતમાં દલિતો તેના જ ધારાસભ્યો-સાંસદોનું બારમું યોજશે?

dalit protest against sc mp mlas

ગુજરાતમાં દલિત સમાજ પરના અત્યાચારો પર મુંગા થઈને બેસી રહેતા અનામત સીટ પર ચૂંટાયેલા ધારાસભ્યો-સાંસદો પર હવે તેનો જ સમાજ રોષે ભરાયો છે.

ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત શરૂ

repatriate pakistanis

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકોમાં ભારે રોષ છે અને સરકાર આતંકવાદીઓ પર તાત્કાલિક પગલાં લે તેવી આશા રાખી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોઈને કોઈ કારણોસર આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દેવાની કવાયત શરૂ કરી છે. હાલ રાજ્યમાં લોંગ ટર્મ વિઝા વાળા 438 અને … Read more

પહેલગામ હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર

alert declared in gujarat

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પર જોખમ જણાતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી.

વ્યાયામ શિક્ષકોએ પોતાની ડિગ્રી રૂ. 500થી 1000માં વેચવા કાઢી

pt teachers

ગુજરાતના વ્યાયામ શિક્ષકોએ રાજ્ય સરકાર સામે નવતર રીતે વિરોધ પ્રદર્શિત કરતા પોતાની ડિગ્રીઓ વેચવા કાઢી છે. જાણો શું છે આખો મામલો.

ગુજરાતમાં G-20 અને વાઈબ્રન્ટ ગુજરાત પાછળ 1.62 અબજનો ખર્ચ થયો

g-20 and vibrant gujarat

આ આંકડો ખુદ રાજ્ય સરકારે આપ્યો છે અને તે માત્ર છેલ્લાં બે વર્ષનો છે. તો વિચારો અત્યાર સુધીમાં થયેલી કુલ વાયબ્રન્ટ સમિટમાં કેટલો ખર્ચ થયો હશે.

વિધાનસભા, સચિવાલયમાં કામદારોને લઘુતમ વેતન અપાતું નથી

Jignesh Mevani

રાજ્યની વિધાનસભા, સચિવાલય સહિતની સરકારી કચેરીઓના કર્મચારીઓને લઘુત્તમ વેતન ન અપાતું હોવાનો જિગ્નેશ મેવાણીનો આક્ષેપ.

હોળી-ધૂળેટીના બે દિવસમાં અકસ્માતો, મારામારીની વણઝાર

ambulance 108

હોળી-ધૂળેટીના તહેવારના બે દિવસમાં માર્ગ અકસ્માતની 715 ઘટના બની છે. જ્યારે મારામારીના 360 કોલ આવ્યા હતા. 108 ઈમરજન્સીના આંકડાઓ બીજું શું કહે છે.

વિધાનસભાની કાર્યવાહી જોવામાં ઠાકોર કલાકારોની બાદબાકી કેમ?

vikram thakor

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોવા માટે એકેય ઠાકોર સમાજના કલાકારને ન બોલાવાતા સુપર સ્ટાર વિક્રમ ઠાકોરે વીડિયો બનાવી નારાજગી વ્યક્ત કરી.

આગામી 9 વર્ષમાં સરકાર 94,353 શિક્ષકોની ભરતી કરશે

teachers

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી 9 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરાયું. મોટાભાગની જગ્યાઓ પ્રાથમિક શિક્ષકો માટેની રહેશે.

નવા ભાવ સાથેની જંત્રી એપ્રિલમાં લાગુ થવાની શક્યતા

Jantri

જંત્રીમાં ફેરફારને લઈને રાજયમાંથી 11 હજાર જેટલી અરજીઓ મળી હતી. હવે કેબિનેટની બેઠકમાં જંત્રીને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.