સુરતમાં દુકાનદારે મફત નાસ્તો ન આપતા 5 પોલીસે ઢોર માર માર્યો

Five policemen beat up shopkeeper for not giving free breakfast AI Image

સુરતના લિંબાયતમાં મફતમાં નાસ્તો ન આપતાં ટી-સ્ટોલ સંચાલકને 5 પોલીસકર્મીઓએ ઢોરની જેમ ઢસડીને માર માર્યો, ન્યાય ન મળતા દુકાનદારે હાઈકોર્ટમાં અરજી કરી.

સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષ હોવાની PIL હાઈકોર્ટે ફગાવી

PIL alleging Buddhist relics under Somnath temple

સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા સાથે કરવામાં આવેલી PIL ગુજરાત હાઈકોર્ટે ફગાવી દઈ અરજદારને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે.

દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી

complaints Supreme Court and High Court judges

દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજો વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી. જાણો ક્યા ચીફ જસ્ટિસના કાર્યકાળમાં સૌથી વધુ ફરિયાદો મળી?

હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 715 જજોમાંથી ફક્ત 22 જજો SC

sc judges

કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાળે સંસદમાં દેશની વિવિધ હાઈકોર્ટોમાં કઈ જાતિના કેટલા જજો છે તેનો નવો આંકડો આપ્યો છે. એ મુજબ 78 ટકા જજો સવર્ણો છે. જાણો અન્ય જાતિના જજો કેટલા છે.