જામનગરના પીપળીમાં ભરવાડોએ દલિત પિતા-પુત્ર પર હુમલો કર્યો

jamnagar news

Dalit News: જામનગરના પીપળી ગામે બે ભરવાડોએ 64 વર્ષના દલિત વૃદ્ધ અને તેમના પુત્ર પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો.

જામનગરમાં સત્યનારાયણની કથા કરતા પૂજારીનું હાર્ટએટેકથી મોત

Jamnagar news

જામનગરના જામજોધપુરના ધ્રાફામાં સત્યનારાયણની કથા કરી રહેલા પૂજારીને સાયલન્ટ હાર્ટએટેક આવી જતા મોત થઈ ગયું!

જામનગરના દલિત યુવાન ‘કૌન બનેગા કરોડપતિ’માં ચમક્યા

KBC Deepak Jadav Jamnagar

જામનગરના એક દલિત યુવાન વિખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ'(KBC)માં ચમક્યા છે. જાણો કોણ છે એ યુવાન અને કેવી રહી તેમની જર્ની.

જામનગરમાં રેલવેકર્મીએ વ્યાજખોરોના ત્રાસથી દવા પી લીધી

jamnagar sucide case

બીમાર માતા અને પુત્રની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરોએ મકાન પણ પડાવી લઈને પણ વધુ રૂપિયા માંગતા પગલું ભર્યું.