‘હિંમત હોય તો આભડછેટને દૂર કરવાનું બિલ લાવો, હું સમર્થન કરીશ’
AAP સાંસદ સંજય સિંહે મોદી સરકારને આભડછેટ દૂર કરવા માટેનું બિલ લાવવા અને હિંદુ ટ્રસ્ટોમાં SC-ST-OBC ને 80 ટકા અનામત આપવાનો પડકાર ફેંક્યો છે.
AAP સાંસદ સંજય સિંહે મોદી સરકારને આભડછેટ દૂર કરવા માટેનું બિલ લાવવા અને હિંદુ ટ્રસ્ટોમાં SC-ST-OBC ને 80 ટકા અનામત આપવાનો પડકાર ફેંક્યો છે.
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મુંબઈમાં તેના શોમાં થયેલા વિવાદ અને શિવસૈનિકોએ કરેલી તોડફોડ બાદ પોતાનું સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં તે જરાય નમતું જોખવા માંગતો નથી.
અમદાવાદના નરોડામાં નકલી હોસ્પિટલ ચલાવનાર એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણે અગાઉ નવરંગપુરામાં આવી જ બોગસ હોસ્પિટલ શરૂ કરી હતી.
માર્ગ અકસ્માતના અહેવાલને પગલે ગુજરાતમાં ફરજિયાત હેલમેટ માટે પોલીસની કવાયત શરૂ. ડીજીપીએ કડક અમલીકરણ માટે પરિપત્ર દ્વારા સૂચના આપી.
ગુજરાત સરકારની દેવું કરીને ઘી પીવા જેવી નીતિ. હાલ ગુજરાતમાં જન્મતું દરેક બાળક રૂ. 66 હજારનું દેવું લઈને જન્મે છે. જાણો ત્રણ વર્ષ પછી આ આંકડો ક્યાં પહોંચશે.