ફેક્ટરીથી પરત ફરી રહેલા દલિત યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી February 16, 2026 by khabarantar ફેક્ટરીથી પરત ફરી રહેલા ૨૮ વર્ષીય દલિત યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દેતા ગામમાં ચકચાર મચી.