દલિત મજૂરનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી દેવાઈ

dalit news

દલિત મજૂર સુરેશનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કરી ગળું દબાવી ક્રૂર હત્યા નિપજાવી, લાશને ગંગા નહેરમાં ફેંકી દીધી.

ફેક્ટરીથી પરત ફરી રહેલા દલિત યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી

dalit news

ફેક્ટરીથી પરત ફરી રહેલા ૨૮ વર્ષીય દલિત યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દેતા ગામમાં ચકચાર મચી.