10 વર્ષમાં SC-ST સામેના ગુનાઓમાં 46 અને 91 ટકાનો વધારો થયો!
મોદી સરકારના છેલ્લાં 10 વર્ષમાં દલિતો વિરુદ્ધના ગુનાઓમાં 46%નો અને આદિવાસીઓ વિરુદ્ધના ગુનાઓમાં 91%નો વધારો થયો.
મોદી સરકારના છેલ્લાં 10 વર્ષમાં દલિતો વિરુદ્ધના ગુનાઓમાં 46%નો અને આદિવાસીઓ વિરુદ્ધના ગુનાઓમાં 91%નો વધારો થયો.
ગુજરાતમાં ત્રણ વર્ષમાં બળાત્કારની 9000 ઘટનાઓ નોંધાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, બળાત્કારના ત્રણ ટકા આરોપીને પણ સજા નથી થતી.
NCRBના ડેટા મુજબ ભાજપ સાશિત રાજ્યો, યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વગેરેમાં દલિત અત્યાચારની ઘટનાઓ વધી છે.