UGC નિયમો પર દિલ્હીમાં ચંદ્રશેખરની ગર્જના, તમામ પક્ષોને આપી ચર્ચાની ચેલેન્જ
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે UGC ઇક્વિટી રેગ્યુલેશન 2026ના સમર્થનમાં દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરી રાજકીય પક્ષોના અધ્યક્ષોને ડિબેટ માટે લલકાર્યા.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે UGC ઇક્વિટી રેગ્યુલેશન 2026ના સમર્થનમાં દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરી રાજકીય પક્ષોના અધ્યક્ષોને ડિબેટ માટે લલકાર્યા.
UGC નિયમના સમર્થનમાં ઉતરેલી અપના દળ કમેરાવાદીની અધ્યક્ષ અને સિરાથૂની MLA પલ્લવી પટેલને પોલીસે વાળ પકડીને ઢસડી.
બિહારમાં UGC નિયમોના સમર્થનમાં તમામ પક્ષોના દલિત-OBC નેતાઓએ એક થઈને વિરાટ રેલી યોજી મનુવાદીઓનો વિરોધ કર્યો.
સુપ્રીમ કોર્ટે નવા UGC નવા નિયમો પર સ્ટે આપતા પ્રકાશ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, માયાવતીએ આકરી ટીકા કરી.