‘મહિલાના સ્તન પકડવા, નાડું ખોલવું એ રેપનો પ્રયાસ નથી’
અલાહાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ આવું નિવેદન કરીને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ પર લાગેલી કલમોને પણ સુધારી હતી.
અલાહાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ આવું નિવેદન કરીને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ પર લાગેલી કલમોને પણ સુધારી હતી.
કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયેલી દલિત સગીરાને યુવકે કારમાં ખેંચી લઈ ચાલતી સ્કોર્પિયોમાં તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ દીકરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા.