ઝેરી ભોજન લેતા આદિવાસી વિદ્યાર્થિનીનું મોત, 100 વિદ્યાર્થીઓ બીમાર
આદિવાસી આશ્રમ શાળામાં રવિવારે મેનુ બહારનું ભોજન જમ્યા બાદ આદિવાસી બાળકીનું મોત. 100 વિદ્યાર્થીઓ બીમાર. હેડ માસ્ટર સસ્પેન્ડ, મૃતકના પરિવારને 7 લાખની સહાયની જાહેરાત.