ગાંધીનગરમાં રાઘવજી માધડ પોતાની સાહિત્યયાત્રા રજૂ કરશે

Raghavji Madhad will present his literary tour

દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગર દ્વારા 9 ઓગસ્ટના રોજ વિખ્યાત સાહિત્યકાર રાઘવજી માધડની સાહિત્ય યાત્રા અને કેફિયતનો વિશેષ કાર્યક્રમ યોજાશે.