ઉન્નાવ બળાત્કાર પીડિતા રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને મળી
ઉન્નાવ બળાત્કાર પીડિતા દલિત દીકરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ન્યાયની ખાતરી આપી.
ઉન્નાવ બળાત્કાર પીડિતા દલિત દીકરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ન્યાયની ખાતરી આપી.
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે મનોમંથન શરૂ કર્યું છે. ડિસેમ્બરમાં એક મુદ્દાને લઈને મોટું આયોજન શરૂ કર્યું છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, ભારતમાં 90 ટકા વસ્તી દલિત-OBC સમાજના લોકોની છે. પરંતુ દેશની સેનામાં 10 ટકા લોકો કબ્જો કરીને બેઠા છે.
Rahul Gandhi on EC Vote Theft: વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર દલિત-ઓબીસી મતોને ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો.
કર્ણાટકની કોંગ્રેસ સરકારે SC અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચી નાખી છે. હવે હરિયાણાની જેમ અહીં પણ પેટા વર્ગીકરણ લાગુ થશે અને દલિતોમાં આંતરિક ખેંચતાણ તીવ્ર બનશે.
અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.
મુંબઈના સુધીર રાજભરને જાતિવાદી તત્વો તેમની ચમાર જ્ઞાતિને કારણે અપમાનિત કરતા હતા. પણ સુધીરે Chamar Studio ખોલી જાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી જાતિવાદીઓની બોલતી બંધ કરી દીધી.