રાજકોટની દલિત યુવતી પર દુષ્કર્મ આચરી યુવકે 28 લાખ પડાવ્યા

Dalit atrocity news

Dalit atrocity news: રાજકોટની દલિત યુવતીને લગ્નની લાલચ આપી, વિદેશના સપના બતાવી સુરતના યુવકે રૂ.28 લાખ પડાવ્યા.

એક જાગૃત દલિત યુવકને સરપંચ બનતો રોકવા કેવા કાવાદાવા થયા?

dalit news

વીંછિયાના ફૂલઝરમાં પહેલીવાર અનુ.જાતિના સરપંચ બિનહરીફ ચૂંટાયા છે. પરંતુ તેમને આ પદ સુધી પહોંચતા રોકવા માટે કેવા કાવાદાવા થયા તે ખબર છે?

રાજકોટમાં પોલીસની હેરાનગતિથી કંટાળી દલિત રિક્ષાચાલકે ઝેર પીધું

dalit sucide case rajkot

મેટોડા જીઆઈડીસી પોલીસ દલિત રિક્ષાચાલકની રિક્ષા લઈ ગઈ હતી અને તેમાં નુકસાન પહોંચાડ્યું હતું. રિક્ષા માલિકે સવાલ કરતા જાતિસૂચક ગાળો ભાંડી હેરાન કરતા તેમણે ઝેર પી લીધું હતું.