CJI પર જૂતું ફેંકનાર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધોઃ રામદાસ આઠવલે

SC-ST Act

CJI બી.આર.ગવઈ પર જૂતું ફેંકનાર મનુવાદી રાકેશ કિશોર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવા કેન્દ્રીય રામદાસ આઠવલેએ માંગ કરી છે. જાણો બીજું શું કહ્યું.

જો ભગવાન ઈચ્છશે તો હું ફરીથી આવું કરીશ’, CJI પર જૂતું ફેંકનાર રાકેશ કિશોર

Rakesh Kishore

CJI બી.આર. ગવઈ પર ચાલુ કોર્ટમાં જૂતું ફેંકનાર મનુવાદી બ્રાહ્મણ વકીલ રાકેશ કિશોર ફરી એક ઈન્ટવ્યૂમાં તેની મનુવાદી માનસિકતા છતી કરી દીધી છે.