મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય સારું કે ડૉ.આંબેડકરનું બંધારણીય રાજ્ય?
અહીં મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય અને ડો.આંબેડકરના બંધારણીય રાજ્યની તુલના કરાઈ છે. તમે જ નક્કી કરો ક્યું સારું?
અહીં મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય અને ડો.આંબેડકરના બંધારણીય રાજ્યની તુલના કરાઈ છે. તમે જ નક્કી કરો ક્યું સારું?
RSS ની સવર્ણ સંગઠનાત્મક વ્યવસ્થામાં દલિતો કદી તેમના અધિકારો મેળવી શકશે નહીં. કારણ કે મહોરું ભલે હિંદુત્વનું છે પરંતુ પુર્નસ્થાપના બ્રાહ્મણવાદની જ કરવાની છે.