સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘સંકલ્પ દિવસ’ની દબદબાભેર ઉજવણી કરાઈ
સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘સંકલ્પ દિવસ’ની ઉજવણીમાં દેશ-વિદેશથી હજારો બહુજનો ઉમટી પડ્યા હતા અને ડો.આંબેડકરના સંકલ્પને યાદ કર્યો હતો.
સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘સંકલ્પ દિવસ’ની ઉજવણીમાં દેશ-વિદેશથી હજારો બહુજનો ઉમટી પડ્યા હતા અને ડો.આંબેડકરના સંકલ્પને યાદ કર્યો હતો.
સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ દ્વારા ડો.આંબેડકરની ધમ્મક્રાંતિની પ્રેરણા હેતુ વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન, સાહિત્ય પ્રચાર કાર્યક્રમ યોજાયો.
સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડો. આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ, જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું.
વડોદરાની સંકલ્પ ભૂમિના બગીચામાં કામ કરતા સફાઈકર્મીઓએ શોષણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ સામે આંદોલન છેડ્યું છે.