દલિત મહિલાને રસોઈ બનાવતી રોકનાર 6 ને જેલમાં ધકેલી દેવાયા
Dalit News: દલિત મહિલાને જાતિવાદી તત્વોએ સ્કૂલમાં રસોઈ બનાવતા રોકી હતી. SC-ST Act હેઠળ બધાંને જેલમાં ધકેલી દેવાયા.
Dalit News: દલિત મહિલાને જાતિવાદી તત્વોએ સ્કૂલમાં રસોઈ બનાવતા રોકી હતી. SC-ST Act હેઠળ બધાંને જેલમાં ધકેલી દેવાયા.
Dalit News: કૉલેજમાં ભણતા દલિત યુવકને સવર્ણ જાતિના ત્રણ લોકોએ માર મારી, જાતિસૂચક અપશબ્દો કહેતા યુવકને લાગી આવ્યું અને આપઘાત કર્યો.
તમિલનાડુની સ્ટાલિન સરકારે સ્કૂલોમાં પરાણે સંઘની શાખા યોજવા બદલ RSS ના 40 કાર્યકરોની ધરપકડ કરી છે. જાણો શું છે આખો મામલો.
પેરિયારની ભૂમિ તમિલનાડુમાં જાતિવાદી તત્વોના ખૌફના કારણે રાજ્યભરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓ ફરતે લોખંડના પાંજરા ગોઠવી તાળાં મારવા પડ્યાં છે. જાણો એવું તે શું બન્યું.