વણકરે માચીસ બોક્સમાં સમાઈ જાય તેવી 5.5 મીટરની સાડી બનાવી
વણકરે માચીસની ડબ્બીમાં સમાઈ જાય તેવી 5.5 મીટર લાંબી અદ્ભુત રેશમી સાડી વણીને બતાવી, સૌ કોઈ આશ્ચર્યમાં ડૂબાઈ ગયું.
વણકરે માચીસની ડબ્બીમાં સમાઈ જાય તેવી 5.5 મીટર લાંબી અદ્ભુત રેશમી સાડી વણીને બતાવી, સૌ કોઈ આશ્ચર્યમાં ડૂબાઈ ગયું.
દલિત યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારે યુવકનું આખું ઘર ફૂંકી માર્યું. યુવકનો પરિવાર રસ્તા પર આવી ગયો.
દલિત યુવકે સવર્ણ યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારે રૂ. 1 કરોડની સોપારી આપી હતી. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની જ્યારે અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.