Thalapathy Vijay ની રેલીમાં ભાગાભાગી, 39 ના મોતની જવાબદારી કોની?
તમિલનાડુના કરુરમાં અભિનેતા થલાપતિ વિજય(Thalapathy Vijay) ની રેલીમાં ભાગદોડમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. સવાલ એ છે કે આના માટે જવાબદાર કોણ?