દલિત યુવકે પગની માલિશ કરવાની ના પાડતા 3 સવર્ણોએ હત્યા કરી
દલિત યુવકે પગની માલિશ કરવાનો ઈનકાર કરતા નશામાં ધૂત ત્રણ સવર્ણોએ લોખંડના રોડ અને બેલ્ટથી માર મારી મારીને હત્યા કરી નાખી.