દલિત યુવકને થાંભલા સાથે ઉંધો લટકાવી માર મારતા મોત
દલિત યુવકને ટોળાંએ થાંભલા સાથે બાંધી ઉંધો લટકાવી ઢોર માર મારતાં નીપજ્યું મોત: વાયરલ વીડિયોથી ખળભળાટ. હત્યા SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ.
દલિત યુવકને ટોળાંએ થાંભલા સાથે બાંધી ઉંધો લટકાવી ઢોર માર મારતાં નીપજ્યું મોત: વાયરલ વીડિયોથી ખળભળાટ. હત્યા SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ.
દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ બેલ્ટથી ઢોર માર મારી લોટામાં પેશાબ ભરીને પીવડાવ્યો. વીડિયો વાયરલ થતાં કાયદો-વ્યવસ્થા સામે ઊઠ્યા સવાલો.
રામ, કૃષ્ણ, ગોપાલ, શંકર જેવા નામના 10 જેટલા લોકોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો.