દલિત યુવકને પોલીસે ઢોર માર મારી લોકઅપમાં પેશાબ પીવડાવ્યો!

dalit youth beaten

દલિત યુવકે ચોરાયેલા પશુઓ મુદ્દે પોલીસની તોડબાજીનો વીડિયો ઉતારી લેતા કોન્સ્ટેબલે તેને બજાર વચ્ચે ઢોર માર મારી લોકઅપમાં પુર્યો. તરસ લાગતા પેશાબ પીવડાવ્યો!

દલિત ભવનમાં ઘાસચારો ભરી દીધો, શૌચાલયમાં દુકાન બનાવી દીધી!

Anti-social elements occupy Dalit Bhawan

તાલુકા કક્ષાના દલિત ભવન પર માથાભારે તત્વોએ કબ્જો જમાવી દીધો. ભવનમાં ઘાસચારો ભરી દીધો, શૌચાલયમાં દુકાન ખોલી નાખી. NHRC સભ્યની તપાસ થતા વહીવટી તંત્ર દોડતું થયું.