‘રાહુલ ગાંધીના હાથમાં બંધારણ, બગલમાં છરી છે’- પી.એલ.રાઠોડ
તેલંગાણામાં SC પેટા વર્ગીકરણ લાગુ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે SC અનામતનું નિકંદન કાઢવાની શરૂઆત કરી દીધી છેઃ પી.એલ. રાઠોડ
તેલંગાણામાં SC પેટા વર્ગીકરણ લાગુ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે SC અનામતનું નિકંદન કાઢવાની શરૂઆત કરી દીધી છેઃ પી.એલ. રાઠોડ
ડો.આંબેડકર જયંતીએ એક દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં જાન સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. પણ એ પછી જે થયું તે તેમને કાયમ યાદ રહેશે.
તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે ડો.આંબેડકરની જન્મજયંતીના દિવસે જ SC પેટાવર્ગીકરણ કાયદો લાગુ કરી કરોડો દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે?
આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.
Honor Killing: દલિત યુવકને પ્રેમ કરવાની યુવતીને ભયાનક સજા મળી. માતાએ યુવતીનું ગળું દબાવીને હત્યા કરી નાખી પછી તેના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દીધાં.