GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી

injustice in gpsc

જીપીએસસીની પરીક્ષામાં દલિત, આદિવાસી અને ઓબીસી યુવકોને અન્યાય મુદ્દે કોંગ્રેસ ગાંધીનગરમાં આંદોલન કરશે.

પ્રવીણ ગઢવી સાહેબના આ સંસ્મરણો કાયમ યાદ રહેશે

praveen gadhvi

‘સવાયા દલિત સાહિત્યકાર’ પ્રવીણ ગઢવી સાહેબના પરમ મિત્ર નટુભાઈ પરમાર ગઢવી સાહેબની પ્રતિભાને છાજે તેવી શબ્દાંજલિ અર્પણ કરે છે.

દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં RSS કાર્યકર આચાર્યને 10 વર્ષની જેલ

Dahod girl rape-murder case

તોરણી શાળામાં 6 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરનાર RSS-BJP સાથે જોડાયેલા આરોપી આચાર્યને કોર્ટે આકરી સજા ફટકારી છે.

50 ડ્રાઈવરોની હત્યા કરી મગરને ખવડાવી દેનાર ડોક્ટર ઝડપાયો

dr devendra sharma

દિલ્હી પોલીસે દેવેન્દ્ર શર્મા નામના એક સીરિયલ કિલર ડોક્ટરને ઝડપી પાડ્યો છે જેણે 50થી વઝુ ટેક્સી ડ્રાઈવરોની હત્યા કરી મગરને ખવડાવી દીધાં છે.

વલસાડમાં આદિવાસી કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા

tribal bride

વલસાડના નાનાપોંઢાની આદિવાસી કન્યાએ મનુવાદી રીતિરિવાજોને ફગાવીને બંધારણની સાક્ષીએ આદિવાસી પરંપરાથી લગ્ન કર્યા.

૧૨ વર્ષની દલિત છોકરી પર આચાર્યની કેબિનમાં ગેંગરેપ

પબ્લિક સ્કૂલના 5 સગીર છોકરાઓએ આચાર્યની કેબિનમાં લઈ જઈ દલિત છોકરી પર વારાફરતી ગેંગરેપ કરી નગ્ન વીડિયો બનાવ્યો.

સવર્ણોના ઘર સામેથી ચંપલ પહેરીને નીકળેલા દલિત વર-કન્યાને માર્યા

dalit groom attacked

દલિતની જાન પરણીને ઘર તરફ જઈ રહી હતી. સવર્ણ લુખ્ખાઓએ રસ્તા વચ્ચે ખાટલો ઢાળી દલિત વર-કન્યાનો રસ્તો રોકી ‘ચંપલ કેમ પહેર્યા છે?’ કહી માર માર્યો.