કેવડિયામાં દુકાન-ઘરો તોડવા મામલે આદિવાસી નેતાઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ
કેવડિયામાં આદિવાસીઓની 34 દુકાનો, 8 ઘરો તોડી પાડવાના વિરોધમાં આજે યોજાયેલી રેલીમાં આદિવાસી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
કેવડિયામાં આદિવાસીઓની 34 દુકાનો, 8 ઘરો તોડી પાડવાના વિરોધમાં આજે યોજાયેલી રેલીમાં આદિવાસી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ધારાસભ્યે મહિલાને ઓફિસે બોલાવી બે યુવકો દ્વારા ગેંગરેપ કરાવી મોં પર પેશાબ કર્યો. એ પછી ખતરનાક વાયરસનું ઈન્જેક્શન આપ્યું.
જાતિવાદી તત્વોએ દલિત વરરાજાની જાન પર હુમલો કર્યો. વરનો કોલર પકડી બગીમાંથી ખેંચી માર્યા. પોલીસ સુરક્ષા છતાં બે વાર હુમલો થયો.
કોડીનાર સ્થિત પ્રો.બી.એસ. કાતિરા સાહેબ લાયબ્રેરીમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં લોકોએ મૌન પાળી શોકસભા યોજી.
GPSC પરીક્ષામાં SC-ST-OBC યુવાનોને અન્યાય મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava એ ચેરમેન Hasmukh Patel પર ગંભીર આરોપ મૂક્યા.
Dalit Atrocity: વડોદરામાં કોંગ્રેસના નેતાના પુત્રે દલિત યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગર્ભવતી બનતા આરોપીએ મામાને બોલાવી બંદૂક બતાવી ગર્ભપાત કરાવ્યો.
વડોદરાની સંકલ્પ ભૂમિના બગીચામાં કામ કરતા સફાઈકર્મીઓએ શોષણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ સામે આંદોલન છેડ્યું છે.