ગુજરાતમાં દલિતો તેના જ ધારાસભ્યો-સાંસદોનું બારમું યોજશે?
ગુજરાતમાં દલિત સમાજ પરના અત્યાચારો પર મુંગા થઈને બેસી રહેતા અનામત સીટ પર ચૂંટાયેલા ધારાસભ્યો-સાંસદો પર હવે તેનો જ સમાજ રોષે ભરાયો છે.
ગુજરાતમાં દલિત સમાજ પરના અત્યાચારો પર મુંગા થઈને બેસી રહેતા અનામત સીટ પર ચૂંટાયેલા ધારાસભ્યો-સાંસદો પર હવે તેનો જ સમાજ રોષે ભરાયો છે.
ભરવાડોની લુખ્ખાગીરીનો ભોગ બનેલા લાઠીના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડની તેના જન્મદિવસે અંતિમવિધિ કરાતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.
પાટડીના પાનવા ગામમાં દલિત યુવક રાજરત્ન નાગવંશી પર ભરવાડોએ કરેલા હુમલા બાદ પાટડી તાલુકાના ભીમસૈનિકોએ તેમના ઘરની મુલાકાત લીધી છે.
ભરવાડની ગાય દલિત યુવકના ઘર સામે આવીને ઉભી રહી ગઈ હતી. યુવકે તેને તગેડતા આરોપીઓએ લાકડીઓ, પાઈપથી હુમલો કરી બંને પગ ભાંગી નાખ્યા.
અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મહાગુજરાત SC-ST મહાસભાની ચિંતન બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનના આયોજનો વિશે વિગતે ચર્ચા કરાઈ હતી.