ઠાકુરોએ 14મી એપ્રિલની રેલી રોકી, દલિતોએ ઠાકુરોની કળશ યાત્રા રોકી
દલિતોની સ્પષ્ટ વાત, “તમે ડો.આંબેડકરની રેલી તમારા ઘરેથી ન નીકળવા દીધી, તો અમે તમારા ભગવાનની યાત્રાને અમારા ઘર પાસેથી કેમ નીકળવા દઈએ.”
દલિતોની સ્પષ્ટ વાત, “તમે ડો.આંબેડકરની રેલી તમારા ઘરેથી ન નીકળવા દીધી, તો અમે તમારા ભગવાનની યાત્રાને અમારા ઘર પાસેથી કેમ નીકળવા દઈએ.”
ભાજપના દલિત નેતાના પુત્રને બંધક બનાવી માર મારી પેશાબ પીવડાવ્યો. સીસીટીવી ફૂટેજના આધારે 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ.
નકલી આદિવાસી સર્ટિફિકેટ પર ગાંધીનગર કાયદા વિભાગમાં ક્લાસ વન અધિકારી બની જનાર લક્ષ્મી કટારિયા સામે તેમના વતનમાં ફરિયાદ નોંધાઈ છે.
પટેલ શખ્સે દલિત સાધુના આશ્રમમાં જઈને ચિકન બનાવવા માટે વાસણ માંગ્યું હતું. સાધુએ ના પાડતા તેના જ ત્રિશૂળથી હુમલો કરી દીધો.
રાજકોટના વોર્ડ નં.16 ના કોર્પોરેટર નરેન્દ્ર ડવે ગેરકાયદે કારખાનું તૂટતું અટકાવવા માટે કારખાના માલિક પાસેથી 4 લાખ લીધાનો આક્ષેપ લાગ્યો છે.
કામચોર અને આળસુ તરીકેની છાપ ધરાવતા ગુજરાતના સરકારી કર્મચારીઓએ હવે સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરવાની માંગ કરી છે.