તથાગત બુદ્ધના અવશેષો વિયેતનામથી ભારત પરત લવાયા

relics of tathagata buddha

ઓડિશાના રાજ્યપાલ હરિ કંભમપતિના નેતૃત્વમાં વિયેતનામમાં એક મહિના સુધી પ્રદર્શન બાદ તથાગત બુદ્ધના અવશેષો ભારત લાવવામાં આવ્યા.

અઢી વર્ષની દલિત બાળકી સાથે ક્રૂરતા આચરનારને આજીવન કેદ

dalit girlraped

વાસનામાં અંધ આરોપીએ અઢી વર્ષની માસૂમ બાળકીના ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે બાળકીનો ગાલ કપાઈને અલગ થઈ ગયો હતો.

જ્યારે જજે કહ્યું, ‘પીડિતા પાસે રાખડી બંધાવે તો જામીન આપું’

bail

ગુનેગારને જામીન આપવા કે નહીં તે જજના વિવેક પર નિર્ભર કરે છે. પરિણામે અમુક તરંગી જજો વિચિત્ર અને અયોગ્ય શરતો પર જામીન આપી દે છે.

દલિત યુવકને જાતિ નડી, સવર્ણ પત્નીએ ઝેર આપી હત્યા કરી

dalit crime

સવર્ણ યુવતીએ દલિત યુવકને તેની અટક પરથી રાજપૂત માની લઈ કોર્ટમેરેજ કર્યા હતા. પરંતુ તે દલિત હોવાની ખબર પડતા ઝેર આપી દીધું.

સવર્ણોની દલિત મહિલાને ધમકી- ‘ગામમાં દેખાઈ તો રેપ કરીશું’

UP Sravasti Bhamepara Dalit woman raped threatened

દલિત મહિલાને ગામના સવર્ણો ગુંડાઓએ ધમકી આપી છે કે, ‘જો ગામમાં દેખાઈશ તો તારા પર રેપ કરીશું’. જેથી મહિલા 6 મહિનાથી ભટકી રહી છે.