સહમતીથી સેક્સની ઉંમર 16 વર્ષ કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ
અરજીકર્તાએ કહ્યું કે આજે સમય પહેલાં તરુણાવસ્થા આવી રહી હોવાથી સેક્સની ઉંમર 16 વર્ષ હોવી જોઈએ. જાણો સુપ્રીમે શું કહ્યું.
અરજીકર્તાએ કહ્યું કે આજે સમય પહેલાં તરુણાવસ્થા આવી રહી હોવાથી સેક્સની ઉંમર 16 વર્ષ હોવી જોઈએ. જાણો સુપ્રીમે શું કહ્યું.
અમદાવાદની કાંકરિયા શાળા નં.6 ને ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ જાહેરાત કરાઈ હતી. જેના બાળકો પતરાં નીચે ભણે છે.
દિયોદર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ બે વાલ્મિકી મહિલાઓને નજીવી બાબતે ઢોર માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.
આદિવાસી યુવકે શીવજીને દૂધ ચઢાવવા રૂ. 11,000 ની બોલી લગાવતા આયોજકોએ મેળા વચ્ચે સ્ટેજ પરથી આ શબ્દો કહી તેનું અપમાન કર્યું.
Urdu the language of Muslims: ઉર્દૂને ભારતીય ભાષાને બદલે મુસલમાનોની ભાષા તરીકે જોવામાં આવે છે. પણ ખરેખર એવું છે ખરું?
મોદી સરકાર દલિત, આદિવાસી અને ઓબીસી વિરોધી છે તેનો નક્કર પુરાવો. અનામતની મોટાભાગની જગ્યાઓ ખાલી.