દલિત યુવતીને જંગલમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો
દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જંગલ પાસે ફરી રહી હતી. બદમાશોએ યુવતીના બોયફેન્ડને માર મારીને બેભાન કરી નાખ્યો. પછી યુવતી પર ગેંગરેપ કર્યો.
દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જંગલ પાસે ફરી રહી હતી. બદમાશોએ યુવતીના બોયફેન્ડને માર મારીને બેભાન કરી નાખ્યો. પછી યુવતી પર ગેંગરેપ કર્યો.
ગુજરાત બોર્ડ(GSEB) દ્વારા ધો. 9થી 12માં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂમાં ભગવદ ગીતાના બે-બે પાઠ ઉમેર્યા છે. હવે સરકાર પ્રશ્નપત્રમાં ભગવદ ગીતાના પ્રશ્નો પૂછશે.
બાળકોને ક્રીમ બિસ્કિટ ખવડાવીને માતા-પિતા પોતાના બાળકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે. સંશોધનમાં મોટો ખુલાસો થયો.
patriarchal mentality: પીડિતાને દોષી ઠેરવી દેવાનું પિતૃસત્તાત્મક વલણ કુટુંબ, સમાજ, રાજકારણ, મીડિયા અને અદાલતો એમ ઠેરઠેર જોવા મળે છે.
Dalit News: દલિત રીક્ષાચાલકે સાઈડ ન આપતા બે બાઈકસવાર યુવકોએ હત્યા કરી નાખી. પરિવાર વરસાદમાં લાશ રાખીને રડતો રહ્યો.