અમદાવાદના સરખેજમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.
અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે.
ડૉ.આંબેડકરની પ્રતિમાને મધરાતે બે જાતિવાદી યુવકોએ તોડીને ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.