ભાજપના નેતાએ દલિત પરિવારની જમીન પર રાતોરાત ઘર બનાવી દીધું

dalit news

ભાજપના નેતાએ દલિત પરિવારની કરોડોની કિંમતની જમીન પર કબ્જો જમાવીને રાતોરાત ત્યાં ઘર બનાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં.

ગ્રાહકે કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’

dalit news

દલિત દુકાનદારની હોટલે કારમાં આવેલા શખ્સોએ ચાનો ઓર્ડર કર્યો હતો. પરંતુ દુકાનદાર દલિત હોવાનો ખ્યાલ આવતા કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’

અમરેલીમાં એસટી વિભાગના 5 દલિત કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કર્યો

dalit amreli news

અમરેલી એસટી વિભાગના દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ દાખવવામાં આવતો હોવાથી 5 કર્મચારીઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠાં.