દિવસે ખેતમજૂરી રાત્રે વાંચન કરી આદિવાસી દીકરીએ NEET પાસ કરી

tribal news

દિવસે ખેતમજૂરી અને રાત્રે વાંચન કરીને એક આદિવાસી દીકરીએ NEET ની પરીક્ષા પાસ કરી છે. હવે તે તેના ગામની પહેલી ડોક્ટર બનવા જઈ રહી છે.

વકફ એક્ટમાં સુપ્રીમ કોર્ટનો મોટો ફેરફાર, નવા દિશા-નિર્દેશો જાહેર

Waqf Amendment Act

વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જાણો સીજેઆઈની અધ્યક્ષતાની બેંચે શું કહ્યું.

દલિતનું બાઈક રાજપૂતની કારને અડી જતા દલિતો-રાજપૂતો વચ્ચે પથ્થરમારો

dalit news

દલિત યુવકનું બાઈક રાજપૂતની કારને અડી જતા રાજપૂતોએ દલિત યુવક અને તેની માતાને માર માર્યો. એ પછી બંને સમાજો સામસામે આવી ગયા.

‘તું મારા બાળકને જન્મ આપ, હું તને મારી પત્ની બનાવીશ’

dalit news

60 વર્ષના બુઢ્ઢાએ 21 વર્ષની દલિત સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી દીધી. સગીરાએ બાળકીને જન્મ આપતા બુઢ્ઢાએ તેને તરછોડી દીધી.

સિદ્ધપુરમાં ફાઈનાન્સના કર્મચારીએ દલિત સગીરાની છાતી પર હાથ નાખ્યો

Siddhpur news

સિદ્ધપુરમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ લોનધારકના ઘરે જઈ તેની સગીર પુત્રીને જાતિસૂચક અપશબ્દો કહી છાતીના ભાગે અપડલાં કર્યા.

અમરેલી નિલેશ રાઠોડ હત્યા કેસમાં સરકારી વકીલની નિમણૂંક કરાઈ

Amreli Nilesh Rathod murder case

અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની ભરવાડોએ કરેલી જાહેરમાં કરેલી હત્યા મામલે સરકારે ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરી છે.