RSS પર પ્રતિબંધ મૂકવા મહારાષ્ટ્રમાં હજારો બહુજનો રસ્તા પર ઉતર્યા
સુજાત આંબેડકરના નેતૃત્વમાં વંચિત બહુજન આઘાડી(VBA)એ છત્રપતિ સંભાજીનગરમાં RSS કાર્યાલય સુધી જાહેર વિરોધ કૂચ યોજી તેના પર પ્રતિબંધની માંગ કરી.
સુજાત આંબેડકરના નેતૃત્વમાં વંચિત બહુજન આઘાડી(VBA)એ છત્રપતિ સંભાજીનગરમાં RSS કાર્યાલય સુધી જાહેર વિરોધ કૂચ યોજી તેના પર પ્રતિબંધની માંગ કરી.
તંત્રએ આદિવાસીઓની વિનંતીઓ સાંભળી નહીં. અંતે 24 ગામના આદિવાસીઓએ મળી 3 કિમીનો રસ્તો બનાવ્યો. હવે 40 કિમીનો ધક્કો નહીં થાય.
The Washington Post ની તપાસમાં સામે આવ્યું છે કે LIC એ ADANI GROUP ના બિઝનેસમાં 3.9 અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. 32,000 કરોડનું રોકાણ કર્યું છે.
દલિત યુવકની રાજપૂતોએ તેના જન્મ દિવસે જ “તારી ઔકાત શું છે?” કહીને લાકડી-હોકી સ્ટીક સહિતના ઘાતક હથિયારોથી જાહેરમાં હત્યા કરી નાખી.