આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત

Andhra Pradesh Venkateshwara Swamy Temple

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

કુર્મીઓને ST માં સામેલ કરવાના વિરોધમાં આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા

Kurmi in ST list

મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઓબીસીમાં સામેલ કરવાનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, તેવી જ રીતે ઝારખંડમાં હવે કુર્મી સમાજને અનુસૂચિત જનજાતિ(ST) માં સામેલ કરવાના નિર્ણય સામે આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સમગ્ર ઝારખંડ રાજ્યમાં આદિવાસી સમાજ ઠેર ઠેર રેલીઓ અને વિરોધ પ્રદર્શન યોજીને કુર્મી સમાજને એસટી યાદીમાં સામેલ કરવા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. સંપૂર્ણ […]