‘NDA હોય કે મહાગઠબંધન, તમારો મત લઈ લેશે, પણ વિકાસ નહીં કરે…’
બિહારની ચૂંટણીમાં બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે કૈમૂરના ભભુઆમાં જંગી જાહેર સભાને સંબોધી હતી. જાણો બહેનજીએ શું કહ્યું.
બિહારની ચૂંટણીમાં બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે કૈમૂરના ભભુઆમાં જંગી જાહેર સભાને સંબોધી હતી. જાણો બહેનજીએ શું કહ્યું.
RPF ના જવાનોએ માલગાડીમાંથી તેલ ચોરીના આરોપમાં સવારે દલિત યુવકને ઉપાડી લીધો હતો અને ત્યારબાદ તેનું પોલીસ કસ્ટડીમાં જ મોત થઈ ગયું.
અમદાવાદમાં પૂના કરાર અંગે રાજ્ય સ્તરીય ચિંતન શિબિર યોજાઈ. જેમાં વક્તાઓએ એસસી-એસટીના વાસ્તવિક પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી.
બાબરાના ફુલઝર ગામે લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા પટેલો અને દરબારો વચ્ચે હિંસા ફાટી નીકળી. 1 નું મોત, 9 લોકો ઈજાગ્રસ્ત.