બોટાદના જાળીલામાં દલિત સગીરની હત્યા, એક આરોપીની ધરપકડ
બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં થયેલી દલિત સગીરની હત્યાએ ચકચાર મચાવી દીધી છે. પોલીસે આ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં થયેલી દલિત સગીરની હત્યાએ ચકચાર મચાવી દીધી છે. પોલીસે આ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 40 SC-ST બેઠકો પર BJP એ કેવી રીતે 100 ટકા સ્ટ્રાઈક રેટ મેળવ્યો તે કોયડો સમજવા જેવો છે.
ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં યુવતીની લગ્નના દિવસે જ તેના ભાવિ પતિએ લોખંડના પાઈપના ઘા ઝીંકીની હત્યા કરી નાખી.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં RJD ને ભાજપ કરતા 15 લાખ મત વધુ મળ્યા હોવા છતાં માત્ર 25 સીટોમાં કેમ સમેટાઈ ગઈ.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. સૌથી વધુ ચર્ચા મહિલાઓને અપાયેલી રૂ.10,000ની આડકતરી લાંચની થઈ રહી છે.
ત્રણ પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે પહેલીવાર ગામમાં દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા. જાતિવાદીઓ જોતા રહી ગયા.